Geo Gujarat News

ભરૂચ: 60 મી ગુજરાત સ્ટેટ સ્પર્ધામાં ભરૂચના શૂટરોનો મેડલોનો વરસાદ

તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60 મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શુટરોને 24 મેડલ પ્રાપ્ત કર્યા છે.

અજય પંચાલ 1 ગોલ્ડ
ધનવીર રાઠોડ 4 ગોલ્ડ
હરિશ્રી વ્યાસ 1 ગોલ્ડ
અદિતિ રાજેશ્વરી 2 ગોલ્ડ 2 બ્રોન્ઝ
ખુશી ચુડાસમા 2 બ્રોન્ઝ
એસ.કે રૂશિથા સેલવા 2 સિલ્વર 1 બ્રોન્ઝ
વંદન ગાંધી 1 સિલ્વર 2 બ્રોન્ઝ
મનવીર રાણા 1 સિલ્વર
રૂદ્રાય 1 સિલ્વર 2 બ્રોન્ઝ
પ્રણવ જોશી 1 સિલ્વર
મીનલબા વાઘેલા 1 ગોલ્ડ

કોચ મિત્તલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન દ્વારા આયોજિત 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભાગ લઈ કુલ 24 મેડલ હાંસલ કરવા ભરૂચ જિલ્લાના તમામ શૂટરોને અભિનંદન પાઠવી સંસ્થા ના પ્રમુખ અરુણ સિંહ રાણા સાહેબે બધા શૂટર નું સન્માન કર્યુ હતું. તમામ હવે પ્રી નેશનલ અને નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *