Geo Gujarat News

ભરૂચ: ભારે વરસાદ વચ્ચે માર્ગ પર ભૂવો પડતાં તાત્કાલિક મરામત કરી માર્ગને રાબેતા મુજબ કરાયો

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પર ભૂવો પડતાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી હતી. જેને પગલે તાત્કાલિક રોડની મરામત કરી માર્ગને પૂર્વવત કરાયો હતો.

ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે ગોલ્ડન હોમ્સની સામે ભારે વરસાદને કારણે માર્ગની સાઈડ પર ભૂવો પડ્યો હતો. માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં જ યુધ્ધના ધોરણે સમારકામની કામગીરી કરી રોડને પૂર્વવત કરાયો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *