Geo Gujarat News

ભરૂચ: દેરોલ નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહિ

આજરોજ બપોરના સમયે ભરૂચના દેરોલ નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયાં હતાં.અકસ્માતમાં ઘાયલ થયેલાઓને તાત્કાલિક સારવાર 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની નહી થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *