ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલું ચિંતનાથ મહાદેવ મંદિર જે મંદિર કપિલ મુનિ દ્વારા સપ્તશિવલીગ ની સ્થાપના કરવામાં આવી હતી નર્મદા નદીમાં સ્નાન કરી ચિતનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહેલો છે.

એક વાયકા મુજબ કપિલ મુનિ ભરૂચ ખાતે આવ્યા હતા જ્યાં તેઓએ રાત્રે રોકાણ કરી ત્યારબાદ તેઓ તવરા ગામે આવ્યા હતા અને તવરા ગામે નર્મદા નદીના કિનારે તપ કરી સપ્ત શિવલિંગની સ્થાપના હતી આ મંદિરે ભરૂચ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી શિવ ભક્તો શિવજીના દર્શન અર્થે આવતા હોય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com