ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડયાત્રીઓ અને શિવભક્તોએ નર્મદા નદીના નીર લય નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ની પ્રદક્ષિણા કરી હતી 400થી વધુ કાવડયાત્રીઓએ નર્મદાનું નીર લય ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિર જળ અભિષેક કર્યા હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com