જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસની ભગવામય શુભકામના પાઠવવામાં આવી હતી.

આજરોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય,પૂજનીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્રારા ભગવાન ભોળાનાથના પ્રિય અને પવિત્ર શ્રાવણ માસની ભગવામય શુભકામના પાઠવવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com