Geo Gujarat News

ભરૂચ-: જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૯મી ઓગસ્ટ ૨૦૨૪ને ગુરુવાર તથા તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૮ મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ યોજાશે

તાલુકા/જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ

મુખ્યમંત્રી દ્નારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ઓગસ્ટ માસમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ ૨૯મી ઓગસ્ટ ૨૦૨૪ને ગુરુવાર તથા તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૮ મી ઓગસ્ટ ૨૦૨૪ને બુધવારના રોજ યોજવામાં આવશે તેમ કલેક્ટર ભરૂચ તુષાર સુમેરા દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *