ભરૂચના સિધવાઈ મંદિર પર પૂજા કરી આશીર્વાદ લઈ કાજારા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ ભગવાન દ્વારા ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે હિંગળાજ માતાએ ખત્રી સમાજને બચાવ્યા હતા તે સમયથી ખત્રી સમાજ દ્વારા કજરા પૂજા કરી ઝુલાવી ઉજવણી કરવામાં આવે છે
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com