Geo Gujarat News

અંકલેશ્વર: પોલીસે પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઞત તારીખ 08/09/2024 ના રોજ માડવા ઞામની દેવીબેન જીવણભાઈ વસાવા ને 30 બોટલ ભારતીય ભનાવટના વિદેશી દારૂ સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સરદાર બ્રિજ થી ટોલનાકા તરફ આવતા બોરડીવઞા મા જવાના કાચા રસ્તા ઉપર થી ઝડપી પાડી હતી જે ઞુનામા આ દારૂ ની બોટલો લાવી આપનાર મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણભાઈ વસાવા ફરાર થઈ ઞયો હતો જે ને ઞતરોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *