પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર હાલ કવાસ ગામ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા અને બાપજી ફળિયા ઉમલ્લા ખાતે પણ તેઓ નું મકાન આવેલ હોંઈ જે મકાન બન્ધ હોઈ ગતરોજ કોઈક અજાણ્યા ચોર ઈશમો આશરે પોણા છો વાગ્યાં ના અરશામા દરવાજા નો કોઈક સાધન વડે નચુકો તોડી ઘરમાં ઘુસી અને તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા સહીત રોકડ રકમની ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ગતરોજ આશરે સવારે પોણા છો દરમિયાન અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં અને રસોડામાં મુકેલ તિજોરીઓના ખાનાઓને કોઇ સાધન વડે તોડી તિજોરીમાં મુકેલ ઉપરોકત સોના-ચાંદીના ઘરેણા કુલ કિમત રૂપિયા-૯૫,૦૦૦/-તથા રોકડા રૂપિયા-૧૫૦૦/- મળી કુલ કિમત રૂપિયાની ૯૬,૫૦૦/- ના મત્તાની ચોરી કરી ચોર ઈશમ લઇ ગયેલ હોય જે બાબતે રિતેશભાઇ પરસોતમભાઇ વસાવાઓ ના દ્વારા ઉમલ્લા પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com