Geo Gujarat News

ભરૂચ: લીંડ બેન્ક મેનેજર સહીત જિલ્લાની વિવિધ બેંક સાથે જોડાયેલા બેંક મેનેજર સહિત સ્ટાફ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા”લેવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. “વિકાસ સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ લીંડ બેન્ક મેનેજર સહીત જિલ્લાની વિવિધ બેંક સાથે જોડાયેલા બેંક મેનેજરોએ અને સ્ટાફ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *