દેવરાજ વિદ્યા સેવા સંકુલમાં આજરોજ ૧૯/૧૦/૨૦૨૪ પોસ્કો એક્ટ અંતર્ગત તથા અન્ય કાયદા હેઠળ સંવાદ કાર્યક્ર્મ કરવામાં આવ્યો. તેમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલ ના જજ સાહેબ કે.કે પટેલ સાહેબની સુચના અનુસાર લીગલ એડ અધિકારીશ્રીઓ દ્ધારા દેવરાજ લો કોલેજ તથા એમ.એસ.ડબ્લ્યુ તથા બી.એસ.સી, એમ.સી , બી.એડ ના વિધાર્થીઓને પોસ્કો એક્ટ અંતર્ગત માહિતીગાર કરાવ્યા.

દેવરાજ વિદ્યા સેવા સંકુલના ટ્રસ્ટીશ્રી ધવલસિંહ પરમાર તથા સચિનસિંહ પરમાર સાહેબ તથા એજ્યુકેશન ડાયરેક્ટર, કેમ્પસ ડાયરેક્ટર તથા દેવરાજ લો કોલેજ, તથા બી.એસ.સી એમ.એસ.સી,એમ.એસ.ડબ્લ્યુ, બી.એડ ના અધ્યાપકો હાજર રહી વિધાર્થીઓને પોસ્કો એક્ટ તથા કાયદાની વધુ માહિતી મેળવતા રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઐયુબશા. બી દિવાન, વાંકાનેર (સાવલી)
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com