Geo Gujarat News

વડોદરા: છાણી વિસ્તારમાં ધ રોર સ્પોર્ટ્સ અકાદમી શરૂ કરાઈ, યુવાધનમાં છુપાયેલી કારકિર્દીને આગળ લાવવાનો પ્રયાસ

મુખ્ય અતિથિ તરીકે Olympian તથા અર્જુન એવોર્ડથી સન્માનિત શ્રી પ્રકાશ નાનજપ્પા તથા મહેમાન તરીકે NCC બરોડા ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર યુધ્ધવિર સિંઘ, ભરતભાઈ ભાવસાર, જોઇન્ટ સેક્રેટરી, GSRA, દિપક હલવાઇ, જોઇન્ટ સેક્રેટરી GSRA, સેક્રેટરી જનરલ RSAV, સેક્રેટરી BRC સાવલી તાલુકા રાઈફલ એસોસિએશનના પ્રમુખ ગ્યાનેશ્વરી ઈશ્વર સીંઘ મેડમ (રાજકુમારી બિલ્ખા સ્ટેટ), ઘનશ્યામભાઈ પરમાર તેમજ રોર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના હોદ્દેદાર હાજર રહ્યાં હતા.

ધ રોર સ્પોર્ટ્સ અકાદમીનો હેતુ ભારતમાં થનાર 2036 ઓલિમ્પિક્સ અને યુથ ઓલિમ્પિકસની તૈયારી દર્શાવી દેશ માટે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોંઝ મેડલ જીતવાનો તથા દેશ સ્પોર્ટ્સ ટોપ 10 દેશો નંબર પર જોવાનો છે. યુવાધન સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેરાઈ અને વ્યસન માર્ગે આગળના વધે અને પોતાના મા છુપાયેલી કારકિર્દી આગળ લાવવાની છે.

ઐયુબશા. બી દિવાન, વાંકાનેર (સાવલી)

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *