Geo Gujarat News

વાગરા: પ્લાય ભરેલ આઈશર ટેમ્પો પલ્ટી ખાતા અકસ્માત, સદ્દનસીબે કોઈ જાનહાની નહીં

મળેલી માહિતી મુજબ વાગરાથી સાયખાને જોડતા માર્ગ ઉપર સારણ-સાયખા વચ્ચે એક આઈશર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. પ્લાય ભરેની સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા આઈશર ટેમ્પો રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગયો હતો. જોકે અકસ્માત કોઈ જાનહાનીના એહવાલ સાંપડ્યા ન હતા. પરંતુ ટેમ્પોને નુકશાન થવા પામ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *