Geo Gujarat News

નેત્રંગ: ભારત આદિવાસી સંવિધાન સેનાના કાયૉલય નું ઉદઘાટન દિલીપ છોટુભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું.

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી વિસ્તારમાં પુવઁ ધારાસભ્ય છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપભાઈ વસાવાની આગેવાનીમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાયૉલયની શરૂઆત કરવમાં આવી હતી. મળતી માહિતી મુજબ આજ રોજ નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાયૉલય નું ઉદઘાટન દિલીપ છોટુભાઈ વસાવા ના હસ્તે રીબીન કાપી જય સંવિધાન. જય આદિવાસી.ના નારા સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *