Geo Gujarat News

વાગરા: પહાજ-ઓચ્છણ માર્ગ ઉપર વૃક્ષ તૂટી પડતા વાહનવ્યવહાર પ્રભાવિત, અકસ્માતની સેવાતી ભીતિ!

વાગરા તાલુકાના ઓચ્છણ ગામ નજીક મુખ્ય રોડ ઉપર ભારે પવનના કારણે એક વૃક્ષ તૂટી જવા પામ્યું છે. વૃક્ષ તૂટી પડવાથી ઓચ્છણથી પહાજ તરફનો માર્ગ બ્લોક થઈ જતા વાહન ચાલકોને અગવડતા પડી રહી છે. રાત્રી સમયે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલક આ વૃક્ષમાં ભટકાય અને અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી ટકે આ વૃક્ષને હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના થતા અટકી શકે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *