Geo Gujarat News

સુરત: પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દરોડા પાડયા

સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દરોડા પાડયા હતા, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર SOG પોલીસે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પડયો છે

સીરપની બોટલ ટેબ્લેટ મળી 7600 મુદ્દામાલ કબ્જે કર્યો છે.સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતુ હતુ અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપોરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી.ની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પાણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. જેને સાંઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું. કોડીન હોય તેવી કોડી સ્ટાર, કોરેક્ષ, ટોસેક્ષ સિરપ જપ્ત કરવામાં આવી છે.

સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતુ હતુ અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપોરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી.ની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પાણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. જેને સાંઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું. કોડીન હોય તેવી કોડી સ્ટાર, કોરેક્ષ, ટોસેક્ષ સિરપ જપ્ત કરવામાં આવી છે.

 

સુનિલ ગાંજાવાલા સુરત

 

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *