Geo Gujarat News

અંકલેશ્વર: “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ પાંચ મોબાઇલ ફોન મુળ માલિકોને પરત અપાવતી પાનોલી પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં ગુમ/ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો બનતા અટકાવવા સુચનાઓ મળતા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૧,૫૩,૫૫૫/- રિકવર કરી મુળ માલિકોને પરત કરેલ છે.

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *