સુરત શહેરને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું સુરત શહેરમાં ચાર કલાકમાં 1.25 ઇંચ ની ઝડપે વરસાદ પડી રહ્યો છે. વરસાદને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાયા અને પાણીને ભરાતાની સાથે લોકો પરેશાન પણ થઈ ગયા હતા. અને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાતા જાહેર રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં તણાવા લાગ્યા હતા. અને પાણીના ભરાવાને લઈને વાહનો પણ બંધ પડી રહ્યા હતા.

સુનિલ ગાંજાવાલા, સુરત
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com