પ્રાયમરી શાળાના બાળકોને શનિવારના દિવસે સૌથી મોટી રાહત બેગલેસ ડે અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવશે. બાળકોને શનિવારના દિવસે બેગ વગર જવાનું રહશે . ધોરણ ૧ થી ૮ ના બાળકોને મનોશારીરિક વિકાસ. માટે તેમજ રમત ગમત . યોગ . સૂર્યનમસ્કાર . ચિત્ર સ્પર્ધા . સંગીત વગરે આનંદદાયી પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવશે. બાળકોનો સર્વાંગી વિકાસ થશે .
Author: મહેશભાઈ બરંડા
તમારા વિસ્તારના સમાચાર, સમસ્યાઓ અને પ્રેસનોટ અમને મોકલો અમે તેને પ્રસિદ્ધ કરીશું: 9428831095