Geo Gujarat News

સંજેલી તાલુકા નું ઢેડીયા ગ્રામ પંચાયતમાં SDMની અધ્યક્ષતામાં રાત્રિ સભાનુ આયોજન કરવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં ઢેડીયા ગ્રામ પંચાયતમાં રાત્રિ ગ્રામસભા ઝાલોદ તાલુકાના એસ ડી એમ સંજેલી તાલુકાના ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ એમજીવીસીએલના કર્મચારી ફોરેસ્ટ રેન્જ ના કર્મચારી આરોગ્ય વિભાગ ના કર્મચારી પશુપાલન ના કર્મચારીઓ એસટી નિગમ ના કર્મચારીઓ મહિલા બાળ વિકાસ ખેતીવાડીના અધિકારીઓ તેમજ બેંકના કર્મચારીઓ તેમજ તાલુકા ના કર્મચારીઓ સરપંચ તલાટી કમ મંત્રી ગ્રામ સેવક વીસી ઓપરેટર અને ગ્રામજનોની ઉપસ્થિતમાં રહીને સરકારી યોજનાના લાભો અને યોજના વિશે માહિતી આપવામાં આવી હતી પાણી વીજળી આરોગ્ય શિક્ષણ જેવી સેવાઓનું જેવા પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોને પ્રતિ મુશ્કેલી બાબતે ગ્રામજનોએ રાત્રિ સભાની અંદર જે તે અધિકારીઓને ધારદાર રજૂઆત કરવામાં પણ આવી હતી.

મહેશભાઈ બરંડા
Author: મહેશભાઈ બરંડા

તમારા વિસ્તારના સમાચાર, સમસ્યાઓ અને પ્રેસનોટ અમને મોકલો અમે તેને પ્રસિદ્ધ કરીશું: 9428831095

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *