Geo Gujarat News

ભાવનગર: શહેર કોંગ્રેસના પ્રમુખની જવાબદારી હિતેશભાઈ વ્યાસને સોંપાઈ

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખની નિયુક્તિ માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિતેશ ભાઈ વ્યાસને પ્રમુખ તરીકે નીમવામાં આવતાં હર્ષની લાગણી અનુભવી હતી.

લોકસભાની ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. સંગઠન મજબૂત કરવા બેઠકો યોજાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી પણ પોતાના સંગઠનનું માળખું મજબૂત કરવા વિવિધ કાર્યક્રમો અયોજીત કરો રહ્યા છે. ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વિવિધ તાલુકા મથકે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશભાઈ વ્યાસની વરણી કરાઈ હતી. જે બદલ ચોમેરથી તેઓના ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *