સલૂન દુકાનમાં ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ લઈને માંકડો મોબાઈલના ટાવર ઉપર ચડી ગયો હતો. ઉપસ્થિત લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. દાહોદ જિલ્લાના પીપલોદમાં માકડાનો લાંબા સમયથી ચાલતા આતંક વારંવાર હરતા ફરતા લોકોનો અને દુકાનદારોના દુકાન માં ઘરમાંથી આવીને કાંઈ ચીજવસ્તુ લઈ જતું રહેવું આજે એક હેર સલૂન દુકાનમાંથી ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ લઈને માંકડો મોબાઈલના ટાવર ઉપર ચડી ગયો એક કલાકથી લોકો માકડાના આ બનાવને લઈને જોવા ટોળે વળ્યા હતા. મોબાઇલ માલિકનો જીવ તાળવે ચોંટયો હતો.

દિપક રાવલ – દાહોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com