Geo Gujarat News

ભરૂચ: માત્ર સાત વર્ષની દીકરીએ રમજાન માસના પૂરા રોજા રાખી અલ્લાહની બંદગી કરી

ભરૂચ શહેરના બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરાએ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે. અને સબ્રનો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષની સારાએ એ વાતને સાર્થક કરી બતાવી છે. ફિરોજભાઈ અને સબાના બેનની ૭ વર્ષીય દીકરીએ આખા રમઝાન મહિનાના રોજા રાખી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેને સાથે સાથે શાંતિની અપીલ પણ કરી છે અને દેશના હિત માટે દુવાઓ પણ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *