Geo Gujarat News

ભરૂચ: મદ્રસા-એ-બજમે નુરે મુહમ્મદી ખાતે વાર્ષિક ઇનામી જલસો યોજાયો

ભરૂચમાં લક્ષમી નગર સોસયટીમાં આવેલી મદ્રસ-એ-બજમે નુરે મુહમ્મદીમાં મદ્રસાનો વાર્સિક ઇનામી જલસો હર વર્ષની જેમ યોજાયો હતો.

આ વર્ષે પણ યોજવામાં આવ્યો જેમાં તીલાવતે કુરાનથી શરૂઆત કરવામાં આવી આ પ્રોગ્રામમાં 120 જેટલા બાળકો એ ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં બાળકોએ નાત સરિફ અને તકરીર અને ઇસ્લામી સવાલ જવાબ જેવા પોગરામ માં ભાગ લીધો હતો મસ્જિદ મદ્રાસાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને બાળકોના માતા પિતા હાજર રહ્યા હતા જલસાના અંતમાં મદ્રાસમા પડતા બાળકોને કમિટી તરફથી ઇનામ નું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં મદ્રાસના સદર મુદરરીસ મૌલાના સાજીદ સાહેબે મીડિયાનો અને વાલીઓનો આભાર માન્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *