
સમગ્ર દેશમાં 2024 લોકસભાની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાઈ રહી છે ગુજરાતમાં પણ સાતમી માર્ચે 2024 ના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઇ ભારતીય જનતા પાર્ટી તેમજ ઈન્ડિયા ઞઠબંધન તરફથી જોર સોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ બંને રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારો તરફથી ઠેર ઠેર કાર્યાલય પણ ઊભા કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા ના કાર્યાલય નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા ના તેમજ તાલુકાના હોદ્દેદારો વિવિધ સેલના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com