અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે કાર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ પાસે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં કોઇને જાનહાની થવા પામી ન હતી. અકસ્માત બાદ કારનું ટાયર ફાટતાં દુર્ઘટના ટળી હતી. અકસ્માતના કારણે ટ્રાફિમ જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટ્રાફિક જવાનો દ્વારા ટ્રાફિક દૂર કારવામાં આવ્યુ હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com