જંબુસર તાલુકામાં અનેક સ્થળોએ ઠેર-ઠેર વૃક્ષ ધરાસાઇ થવાના બનાવો બન્યા હતા. કાવી પોલીસે વૃક્ષ હટાવી માર્ગ ખુલ્લો કરી માનવતા મહેકાવી હતી.
- કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરી..
- મહિલા PSI એ રોડ ઉપરથી વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વરત કરાવ્યો..
- કાવી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે PSI ની સરાહનીય કામગીરી..

ભરૂચ જિલ્લામાં ગઈકાલના રોજ ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનનઆ કારણે જબુંસર તાલુકાના કાવીમાં પણ ઠેર-ઠેર રસ્તા પર વૃક્ષ ધરાસાયી થવાના બનાવો બન્યા હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાહન વ્યવહાર ખોરવાતા કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર સહિતના પોલીસ કર્મીઓએ સ્વયંમ રસ્તા પર આવી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અને માર્ગ પૂર્વરત કરાવ્યો હતો.


ભરૂચ જિલ્લામાં ગઈકાલના રોજ ફૂંકાયેલા ભારે પવનની
જબુંસરના કાવીમાં પણ ઠેર ઠેર રસ્તા પર વૃક્ષ ધરાસાયી થવાના બનવો બન્યા હતાં.જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર સહિતના પોલીસ કર્મીઓએ સ્વયંમ રસ્તા પર આવી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. pic.twitter.com/RFkQINWMMA— Geo Gujarat News (@GeoGujarat2020) May 14, 2024
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com