જામીયા મદારૂલ ઉલૂમ ટ્રસ્ટ દ્વારા ખિદમતે ખલ્ક ૨૦૨૪ એવોર્ડ થી મહમંદ રફીક.જે.દિવાન કિસ્મતને સન્માનિત કરવામાં આવ્યાં હતા. ખિદમતે ખલ્ક એવોર્ડ ૨૦૨૪ નું આયોજન જામીયા મદારૂલ ઉલૂમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજમાં લોક સેવા ક્ષેત્રે લોક સેવક તરીકે હમેશા કાર્યરત રહ્યાં હોય સમય સંજોગ પરિસ્થિતિ અને તન, મન, ધનથી સમાજમાં સેવાઓ અર્પણ કરી છે. તેવા સમાજ સેવક મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર પત્રકાર કોરોના વોરિયર્સને પ્રોત્સાહન અને ઉત્સાહ સમર્પિત સમ્માન કરવા હેતુ એક ખિદમતે ખલ્ક એવોર્ડ ૨૦૨૪ કાર્યક્રમ દ્વારા સમાજ સેવક અને સમાના હિતેચ્છુની સેવાઓને બીરદાવવા જામિયા મદારૂલ ઉલૂમ ટ્રસ્ટ તરફથી સમ્માન અને સ્વાગત કરી શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે અભિનંદન આપ્યા હતા.

મહમંદ રફીક.એ.દિવાન, તારાપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com