કટલ કરવાના ઇરાદે લઈ જવાતી બે ગાયોને વાગરા પોલીસે મુક્ત કરાવી ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાવ અંગે વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના ઓરા ગામેથી બે ગાયો કટલના ઇરાદે લઇ જવામાં આવી રહી હોવાની બાતમીના આધારે વાગરા પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા 2 ગાયો મળી આવી હતી. પોલીસે બંને ગાયોને મુક્ત કરાવી 4 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com