Geo Gujarat News

જંબુસર: મામલતદાર વિનોદ પરમારના હસ્તે અળખી ગામે શાળા પ્રવેશોત્સહવ કાર્યક્રમ યોજાયો

શોર્ટ ગ્લાસ શોર્ટ પુનાવાલા. વિશ્વા ગ્લાસ એન્ડ સીરામીક કંપની દ્વારા ગામના વિદ્યાર્થીઓને નોટબુક તથા ફૂલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું


ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલ દ્વારા ધોરણ-1 તેમજ બાલવાટિકાના બાળકોને પેન તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું . અળખી ગામે મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું. અંદાજિત 450 જેટલા બાળકોને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અણખી ગ્રામના સરપંચ અને આજુબાજુના વિસ્તારમાં આવેલી ત્રણ કંપની દ્વારા વિદ્યાર્થીઓને ભણતર માટે વિવિધ પ્રકારની જરૂરિયાતના સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *