Geo Gujarat News

ભરૂચ: નબીપુર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો, જિલ્લા કક્ષાના અધિકારી સહિત ગ્રામજનો હાજર રહ્યા.

ગુજરાત રાજ્યમાં હાલમાં સરકાર દ્વારા કન્યા કેળવણી સાથે શાળા પ્રવેશોટશવ 2024 ઉજવાઈ રાહયી છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર પ્રાથમિક શાળા, નબીપુર કન્યાશાળા અને આંગડવાડી દ્વારા સાયયુકત રીતે શાળા પ્રવોટશવ યીજાયો હતો.

જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા કક્ષાએ થી રેઈલેશ કાસુંદરા ,અશોકભાઈ મકવાણા તથા તાલુકા પંચાયત ના સભ્ય દાઉદભાઈ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી ને કરવામાં આવી હતી. ત્યાર પછી કન્યાશાળા ની છાત્રાઓ દ્વારા સ્વાગત ગીત રાજુ કરાયું હતું. કુમારશાળાના બાળકે પોતાના વક્તવ્યમાં પર્યાવરણ ઉપર વિશેષ બહાર મૂકી વૃક્ષારોપણ ને મહત્વ આપવા જણાવ્યું હતું.

બંને શાળાના આચાર્યોએ વાલીઓની બાળકો પ્રત્યેની જવાબદારીઓ અંગે ધાન દોર્યું હતું. આ કાર્યક્રમ મા આંગડવાડી અને ધોરણ ૧ મા પ્રવેશ મેળવનારા બાળકો ને પ્રવેશ અપાયો હતો.સમારંભ ના અંતે કન્યાશાળાના પ્રતાનગણમાં આમંત્રીતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *