Geo Gujarat News

નેત્રંગ વન વિભાગના મહિલા RFO સામે નોંધાઇ પોલીસ ફરિયાદ.

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથકે આજરોજ નેત્રંગ વન વિભાગના મહિલા RFO સામે પોલીસ ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વનરક્ષકને અપશબ્દો બોલી,ઘરે આવી તને પાડી દઈશ અને તને છોડીશ નહિ તેમ તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

નેત્રંગ પોલીસે મહિલા RFO જશુબેન સરવૈયા સામે ૫૦૪ અને ૫૦૭ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ રાજેન્દ્રસિંહ ગોહિલનાઓ ચલાવી રહ્યા છે.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *