Geo Gujarat News

જંબુસર: શ્રી કૃષ્ણ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

જંબુસરમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિરે ગાયત્રીનગર સોસાયટી, સરદાર નગર સોસાયટી અને રંગ અવધૂત નગર સોસાયટી પરિવાર દ્વારા આજે અષાઢી બીજ નિમિત્તે સવારથી સાંજ સુધી ભજન – કીર્તન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *