બનાવ અંગે પોલીસ સૂત્રો થકી જાણવા મળતી માહિતી મુજબ કુકરવાડા સ્થિત બોયઝ ચિલ્દ્રન હોમ ખાતેથી એક બાળક ગુમ થયુ હોવાની માહિતી જાહેર કરાઈ છે. મૂળ બિહારના સીતામઢી જિલ્લાના પદાલ બૃજર્ગ ગામનો 12 વર્ષીય નિતિષ સોહન બૈઠા નામનો કિશોર કુકરવાડા બોયઝ ચિલ્ડ્રન હોમ ખાતેથી ગુમ થઈ ગયેલ છે. ભરૂચ તાલુકા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી છે.

ફોટોમાં દેખાતો બાળક જો કોઈને જણાય આવેતો ભરૂચ તાલુકા પોલીસને 02642-223550 ઉપર સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com