Geo Gujarat News

જંબુસર: લીમજ રોડ ઉપર ગેસની લાઈનમાં લીકેજ થતા આગ ભભુકી ઉઠી, સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં

બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જાંબ4 તાલુકાના લીમજ રોડ નજીકથી પસાર થતી ગેસ લાઈનમાં લીકેજ થવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગત રાત્રીના લગભગ 12 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાંજ જંબુસર મામલતદારના દ્રાઇવર હસમુખભાઈ પટેલનાઓએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. જાણ થતાંજ ગેસ કંપનીના જવાબદાર અધિકારીઓ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવી લીકેજ થયેલ ગેસ લાઈનનું તાકીદે સમારકામ હાથ ધર્યું હતું. જેથી મોટી દુર્ઘટના થતા અટકી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *