ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાઓના સામલોદ ગ્રામ પંચાયત ખાતે સ્ટોપ ડાયેરિયા અભિયાન અંતર્ગત આઈ.ઈ.સી પ્રવૃત્તિ હેઠળ આરોગ્ય વિભાગ અને એસ.બી.એમ કર્મચારીઓ દ્વારા /સ્વચ્છ ગામ /શુદ્ધ જલ બહેતર કલ/ હેઠળ નિર્મળ ગુજરાત થીમ પ્લાસ્ટિક મુક્ત ગામ અને પાણીના ટાંકીઓમાં કલોરીન દવા નો છંટકાવ કરવામાં આવ્યો તેમજ જાહેર રસ્તા ઉપર સાફ-સફાઈ તેમજ પ્લાસ્ટિક ઓછો વપરાશ આરોગ્ય વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com