Geo Gujarat News

રાધનપુર મહેસાણા હાઇવે સર્જાયો અકસ્માત

રાધનપુરમાં મહેસાણા હાઇવે પંપ પાસે ટેન્કર તેમજ રીક્ષા સામે અકસ્માત સર્જાતા રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી. ત્યારે તાત્કાલિક તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં રેફરલ હોસ્પિટલના ડોકટરો દ્વારા તાત્કાલિક સારવાર કરી પાટણ ધારપુર હોસ્પિટલ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે ગંભીર રીતે ઘાયલોમાં
(1) બેલીખાન વાઘજી ખાન બલોચ ગામ સમી ઉંમર 70 (2) વાઘજી ખાન જોરાવર ખાન બલોચ ગામ સમી ઉમર 75
(3) મુસ્કાન બેન મહેબુબ ખાન બલોચ ગામ સમી ઉંમર 40
(4) મહેબૂબ ખાન વાઘજી ખાન બલોચ ગામ સમી ઉમર 45
તમામ સમી ગામ ના રહેવાસી હતાં

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *