Geo Gujarat News

ભરૂચ “એકતા એ જ લક્ષ્ય” નારી શક્તિ શાખા દ્વારા ગાયત્રી નગર પ્રાથમિક મિશ્ર શાળાની કન્યાઓને સૂકામેવા અને શૃંગાર કીટનું વિતરણ કરાયું

નાની બાળાઓમાં ધર્મ જાગૃતિ અને હિન્દુ ધર્મના તહેવારોનું મહત્વ સમજાય અને સંસ્કૃતિની જાળવણી થાય, એવા હેતુથી ગાયત્રી નગર પ્રાથમિક મિશ્ર શાળામાં સૂકા મેવા અને અન્ય શૃંગારની વસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. “એકતા એ જ લક્ષ્ય” દ્વારા ગૌરી વ્રતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જેમાં દીપાલીબેન બારોટ, શાલુંબેન, વિકાસ મહેતા, જીજ્ઞેશ રાણા, વિકાસ સ્વામિદાસ, પ્રંશું તિવારી, જય ચોકસી, પ્રણવ ચોકસી તેમજ અન્ય નારી શક્તિ શાખાની બહેનોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *