Geo Gujarat News

વાગરામાં ચૂંટણી ગરમાઈ, BJP ઉમેદવાર પર મતદારોને સાડી અને રોકડ વહેંચવાનો ગંભીર આક્ષેપ, AAP ઉમેદવાર મેદાને - Geo Gujarat News

વાગરામાં ચૂંટણી ગરમાઈ, BJP ઉમેદવાર પર મતદારોને સાડી અને રોકડ વહેંચવાનો ગંભીર આક્ષેપ, AAP ઉમેદવાર મેદાને

કાળું નાણું ક્યાંથી આવ્યું? રોકડ અને સાડી વિતરણના આક્ષેપ સાથે દિપક પટેલની ચૂંટણી પંચને ફરિયાદ: વાગરા તાલુકામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે રાજકીય આક્ષેપબાજીએ જોર પકડ્યું છે. વિલાયત જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિપક પટેલે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણી આચારસંહિતાના ઉધ્ધત ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ બાબતે તેમણે પુરાવા … Continue reading વાગરામાં ચૂંટણી ગરમાઈ, BJP ઉમેદવાર પર મતદારોને સાડી અને રોકડ વહેંચવાનો ગંભીર આક્ષેપ, AAP ઉમેદવાર મેદાને