Geo Gujarat News
વાગરા: સાયખા GIDCમાં સુરક્ષાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યો શ્રમિક? નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટમાંથી પટકાતા મધ્યપ્રદેશના કામદારનું કરુણ મોત, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની!
ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓ વચ્ચે કરુણ ઘટના, નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટ દુર્ઘટનાએ લીધો કામદારનો જીવ! વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમાં બનેલી એક ગંભીર દુર્ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. કંપનીમાં કામ કરતા મધ્યપ્રદેશના મૂળ વતની અને હાલ શ્રમિક તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય રાજેશ મેહરા રામપ્રતાબનું લિફ્ટના શાફ્ટમાં પટકાતા … Continue reading વાગરા: સાયખા GIDCમાં સુરક્ષાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યો શ્રમિક? નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટમાંથી પટકાતા મધ્યપ્રદેશના કામદારનું કરુણ મોત, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed